Need Help? Chat with us
Since 11 Years

Since 11 Years

સહર્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાન ની અસીમ કૃપાથી શ્રી “નિલકંઠકેટરર્સ” ૧૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.

આ નિમિતે મણિનગર શ્રી સ્વામિનારાયણગાદી સંસ્થાન, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, જૈનસંધો, ધાર્મિક સંસ્થાઓ, ધાર્મિક ટ્રસ્ટો, બેંકો, એલ.આઇ.સી, જવેલર્સ કંપનીઓ, સ્કુલો, કોલેજો, ક્રેડીટ સોસાયટીઓ, પબ્લીક લીમીટેડ કંપનીઓ, પ્રાઇવેટ લીમીટેડ કંપનીઓ, મેરેજ હોલ તથા પાર્ટીપ્લોટો, કોર્પોરેટ સેક્ટર કંપનીઓ, ટ્રાવેલ્સ કંપનીઓ તથા નાના મોટા તમામ ગ્રાહક મિત્રો, વેપારી મિત્રો, કારીગર મિત્રો, તમા મસ્ટાફ મિત્રો વગેરેનો જે સાથ સહકાર મળેલ છે તે માટે “નિલકંઠકેટરર્સ” તેમનો હદય પૂર્વક આભાર માને છે.

Traditions

નિલકંઠ કેટરર્સમાં જે તે વાનગી તે વાનગીના નિષ્ણાંત અને અનુભવી કારીગર દ્વારા જ બનાવવા માં આવે છે. જેથી તે વાનગીનો ઓરીજીનલ ટેસ્ટ અને ગુણવત્તા જળવાઇ રહે છે. પરિણામે વાનગી સ્વાદિષ્ટ લાગે છે. માટે જ નીલકંઠ કેટરર્સTM Authentic Cuisines માટે જાણીતું નામ છે.

નિલકંઠ કેટરર્સમાં ગુલાબ ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ, દાઉદખાની ઘઉં, દાવત, રેશમ, કોહીનુર બ્રાન્ડના ઓરીજનલ બાસમતી ચોખા, રેટીયો, લક્ષ્મી તુવેરદાળ, લીજજત પાપડ તથા જાતે જ તૈયાર કરેલ મરચું, હળદર તથા ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે.

નિલકંઠ કેટરર્સમાં શુધ્ધઘી, પનીર, શીખંડ, મઠ્ઠો, માવો, બાસુંદી જાતે જ બનાવવા માં આવે છે. તથા અમુલ ચીઝ, બટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ઉંચી ગુણવતા વાળા લીલા શાકભાજી તથા ફ્રેશફ્રુટનો ઉપયોગ કરવામાં આવે છે તથા ઓરીજનલ કેસર તથા ગોવાના ઉંચી ક્વોલીટી ના ડ્રાયફ્રુટનો ઉપયોગ કરવામાં આવે છે.

Traditions
Food Quality

Food Quality

નિલકંઠ કેટરર્સ એ ટ્રેડમાર્ક નીચે નોંધાયેલ છે. માટે જ પ્રીમીયમ કવોલીટી તથા બેસ્ટ સર્વીસ માટે અગ્રતા ક્રમે છે.

પવિત્ર, પૌષ્ટીક, શુધ્ધ, સાત્વીક તથા સંતોષકારક ફુડનો આગ્રહ રાખવા માં આવે છે. બધી જ રસોઇ ની વાનગી માં મીનરલ વોટર નો ઉપયોગ કરવા માં આવે છે.

એગમાર્ક, આઇ.એસ.આઇ. તથા ઉચ્ચ ગુણવત્તા વાળા માલસામાન ની જ વપરાશ એ અમારો મુદ્રા લેખ છે. એગમાર્ક તથા ઉંચી ગુણવત્તા વાળા ડેરી પ્રોડકટ નો જ ઉપયોગ થાય છે.

ખાસ આર્ડરથી સુગર ફ્રી, કોલેસ્ટ્રોલ ફ્રી તથા ઓર્ગેનિક ફૂડ બનાવી આપવામાં આવે છે. શુદ્ધ ઘી, માતા તથા ડ્રાયફુટમાંથી વિવિધ પ્રકારની મીઠાઈઓ તથા પ્રસાદ બનાવી આપવામાં આવશે.

નીલકંઠ કેટરર્સTM સ્વચ્છ ડ્રેસ કોડમાં અનુભવી વેઈટરો દ્વારા સર્વિસ આપે છે. તથા વી.આઈ.પી. મેનેજર દ્વારા આખા પ્રસંગની દેખરેખ રાખી સંચાલન કરવામાં આવે છે. જેના પરિણામે આવનાર મહેમાનોનું માન-સન્માન જળવાય છે તથા સારી સર્વિસ આપી શકાય છે. પરિણામે સમગ્ર પ્રસંગની શોભામાં વધારો થાય છે અને મહેમાનો ખુશ થાય છે. ઉપરોક્ત તમામ વિશેષતાના કારણે નીલકંઠ કેટરર્સTM પ્રીમીયમ કવોલીટી તથા બેસ્ટ સર્વીસ માટે ખુબ જ પ્રચલીત છે.

આથી જ જે ગ્રાહકો ફૂડની કવોલીટી, વ્યાજબી ભાવ તથા શ્રેષ્ઠ સર્વીસના આગ્રહી છે તેઓ નીલકંઠ કેટરર્સTM ના કાયમી ગ્રાહકો બની ગયા છે.

નીલકંઠ કેટરર્સTM ના 11માં વર્ષના મંગલપ્રવેશ નિમિત્તે 25% સુધી ડિસ્કાઉન્ટ સ્કીમ રાખવામાં આવેલ છે. આપના પ્રસંગ તથા બજેટની અનુકૂળતા પ્રમાણે વિવિધ પ્રકારના મેનુની પસંદગી કરી શકાશે.

1499895456-greek-salad-delish
About Us

Marriage – Reception – Festival Hungama

વેલકમ ડ્રીંક્સ, 1 સુપ, 1 સ્ટાટર, 2 ચાટ કાઉન્ટર, 1 લીક્વીડ સ્વીટ, 1 ડ્રાય સ્વીટ, 1 પંજાબી શાક, 1 ગુજરાતી શાક, 2 ફરસાણ, પુરી, રોટલી, ગુજરાતી દાળ, દહેરાદુની ભાત, પાપડ, ગ્રીન સલાડ, લાલ-લીલી ચટણી, વઢવાણી મરચા, આચાર, મીનરલ વોટર, મુખવાસ, હેવમોર આઈસ્ક્રીમ સર્વીસ સાથે ફક્ત રૂ. 301/-

  • બહારગામના ઓર્ડર અમદાવાદના ભાવથી કરી આપવામાં આવશે.
  • મંદિર, જૈન સંઘો, ધાર્મિક સંસ્થાઓ, ધાર્મિક ટ્રસ્ટો, સામાજિક ટ્રસ્ટો, અનાથ આશ્રમો, ઘરડાઘરો, અંધજન મંડળો, મ્યુ. કોર્પોરેશનની સ્કુલો તથા જરૂરીયાતમંદોને સેવાના ઉદ્દેશથી પડતર કિંમતે કેટરીંગની સુવિધા આપવામાં આવશે.